સોમવાર, 20 ઑક્ટોબર, 2014

  • આદીવાસી ઈતિહાસ ની સાચવણી વારસાને બચાવવા દરેક આદિવાસી ભાવના ધરાવતા લૉકૉ એ આગળ આવવાની જરૂર છે દરેક ક્ષમતા ઑ હોવા છતા આપણે આપણા વારસાને ઈતિહાસ સાચવવા તથા બીજા લૉકૉ સૂધી વારસૉ પહોચાડવા આપણે જાગવાની જરૂર છે જૉ આપણે આપણો ઈતિહાસ ના લખીશૂ તૉ કૉઈ બીજા આપણૉ ઈતિહાસ લખશે જે સાચૉ ના પણ હોય ,ઘણા પરદેશીઓ ભારતની ધરતીમાં આવી વસી  ગયા તો પણ ધણો ઈતિહાસ આજે પણ કોઈને ખબર નથી

ગુરુવાર, 2 ઑક્ટોબર, 2014

વૈશ્વિક કક્ષાએ ગાંધીજી અને સરદાર પટેલ જેવા અનેક લોકોએ પોતાના સમગ્ર વિશ્વ માટે અનેક વિચારો રજુ કર્યા હતા અનેક મુદ્દાઓ અંગે તપાસ કરી હતી કે તેને કેવી રીતે ઉકેલ લાવી શકાય   ગુજરાત ના લૉલોક

બુધવાર, 1 ઑક્ટોબર, 2014

  • વૈશ્વિકરણના આ યુગમાં માનવ જીવન વિશે વિચારવું જોઈએ કારણ કે મામાનવ જીવન  ઘણા બધા પ્રશ્નો થી ઘેરા તુ જાય છે સમસ્યા ઓછી થતી નથી અને વધતીજ જાય છે માનવીમાનવીએ સહકારથી જ રહેશે તો તે વિવિકાસની દિશામાં આગળ વધવા માટે તૈયાર થઈ જશે
     નમસ્તે આજનો દિવસ શુભ રહે. ..
વિશ્વ જયારે લોકશાહીનો