રવિવાર, 14 જૂન, 2015

ઈતિહાસ

ઈતિહાસ એ ભવ્યતા અને બરબાદી બને નુ સંયુક્ત સર્જન છે હકીકતમાં હકારાત્મક વલણ સમજ અને નકારાત્મક વિચારો વલણ સમજ એનૉ સંઘર્ષ જ છે સત્તા સત્ય અને સંઘર્ષ ની સતત ચાલુ રહેતી કહાની છે પરંપરા ગત તા ના અનુભવો અને અનુશાસન સામે સ્વતંત્રતા નૉ ખૂલ્લૉ બળવો છે.શોષણ સત્તા ગુલામી
ભૉગવટૉ વેપાર સાગર જમીન ઉપર કબજો જમાવી લેવાની લાલસા છે સરવાળે તો સરવાઈવલ ઓફ ધ ફિટેસટ ની વાત છે જે હરીફાઈમાં ટકી રહે છે તે જ આગળ વધે છે 
હજારો વર્ષ પછી પણ આ વાત સાચી છે કે આ જગત પર શાસન કરવા
સંવેદનશીલ શાસકોએ પ્રજા નું ધ્યાન રાખ્યું પણ મોટાં ભાગ ના પ્રજા માટે કઈ કરવા રાજી  ન હતા યુધ્ધો મા રચ્યા પચ્યા રહેનારા રાજા ઓ ને સત્તા મેળવવા ના અભરખા  રહેતા સમ્રાટ અશોક અને અકબર પ્રજા પ્રેમી હતા અરે વિદેશ થી આવનારી અન્ય જાતિ ઓ પણ માત્ર સત્તા વિસ્તારવા સતત પ્રયત્ન કરતી વેપાર કરી પોતાના દેશ  મા ધન પોંહચાડતાં