- આદીવાસી ઈતિહાસ ની સાચવણી વારસાને બચાવવા દરેક આદિવાસી ભાવના ધરાવતા લૉકૉ એ આગળ આવવાની જરૂર છે દરેક ક્ષમતા ઑ હોવા છતા આપણે આપણા વારસાને ઈતિહાસ સાચવવા તથા બીજા લૉકૉ સૂધી વારસૉ પહોચાડવા આપણે જાગવાની જરૂર છે જૉ આપણે આપણો ઈતિહાસ ના લખીશૂ તૉ કૉઈ બીજા આપણૉ ઈતિહાસ લખશે જે સાચૉ ના પણ હોય ,ઘણા પરદેશીઓ ભારતની ધરતીમાં આવી વસી ગયા તો પણ ધણો ઈતિહાસ આજે પણ કોઈને ખબર નથી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો