ગુરુવાર, 4 ઑગસ્ટ, 2016

લોકશાહી અભણ લોકો માટે નથી ને ભણેલા લોકો લોકશાહી ને લાયક નથી....

વાસ્કો દ ગામા એક સાહસિક જેણે  દુનિયા પોતે જોવાનો વિચાર કર્યો  અને રાત દિવસ અને તોફાની સમુદ્ર અને ચારે તરફ દૂર સુદૂર સુધી અંધકાર માં પોતાના સાથીઓ સાથે તોફાની દરિયે કાંઈક મેળવવા ની આશા સાથે કે નવી દુનિયા જોવાને જ્ઞાન મેળવવા મક્ક્મ મને સાહસ કર્યું દોસ્તો।.........
એટલેજ તો ઇતિહાસ ના પાને એના નામને અમરત્વ પ્રાપ્ત થયું છે। .
કંઈક પ્રાપ્ત કરવા કંઈક તો જતું કરવું પડે। . 

ઘર
પરિવાર 
મિત્રો 
કે 
સુખ છોડી જેમણૅ પોતાના હૃદય નો અવાજ સાંભળી ને વિચારો ને કાર્ય માં બદલી દીધાં તેઓ જ તો ઇતિહાસ રચીયીતા બન્યા। .. .
ભારત એક સમયે   સોને કી ચિડિયાં કહેવાતો દેશ વેપારીઓ અને માર્કો  પોલો એ કરેલા ભારત ના વર્ણન ને આધારે ખુબજ સમૃધ્ધ અને રહસ્યમય તેમજ  કિંમતી રત્નો થી ભર્યો દેશ છે એવું સાંભળી ને યુરોપના લોકો ને ભારત દેશ તરફ આવવા માટે પ્રેરેણા મળી। ..એવામાં કોન્સ્ટેન્ટનીપલ નું પતન થતા ત્યાં ભારત થઈ ને જમીન માર્ગે ચાલતો કારાવાંન ટ્રેડ(ઊંટ ઘોડા બળદગાડા મારફતે થતો) વેપાર પણ બંધ થઈ ગયો। 
તેને લીધે યુરોપ તરફ જે મરી મસાલા ..તેજાના  નો વેપાર થતો તે સંપૂર્ણ બંધ થતા નવા રસ્તા વેપાર ના શોધવા જરૂરી બન્યા। ..તે સમયે એક તરફ કોલંબસ અને બીજા ઘણા સાહસિક લોકો અમેરિકા તરફ ગયા અને બીજા ઘણા જગત ના દેશો ટાપુઓ અને સમુદ્રો શોધ્યા। ..જેને પરિણામે સ્પેઇન અને પોર્ટુગલ ના આ સાહસિકો વિશ્વ અને દરિયો ખેડી નાખ્યો। ...મિત્રો।..દરિયાઈ સાહસ ની વાત આવે એટલે થોડી ફિલ્મો યાદ આવે...પાઇરેટ્સ ઓફ ઘી કેરેબિયન 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો